top
મહેસાણામાં ફિલ્મી સ્ટાઈલ કિસ્સો; ફરિયાદીની ગાડીમાંથી જ નીકળી છરી અને લોડેડ રિવોલ્વર
(જી.એન.એસ) તા. ૩૧ મહેસાણા, જિલ્લામાં ફિલ્મી સ્ટાઈલની ઘટના બનવા પામી હતી જેમાં હાઈવે પર રાત્રિના સમયે બે જૂથો વચ્ચે થયેલી અથડામણ અને ગોળીબારથી ચકચાર મચી ગઈ હતી. પરંતુ સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે પોતાની પર થયેલા જીવલેણ હુમલાની ફરિયાદ કરવા પોલીસ સ્ટેશન પહોંચેલા યુવકોની કારમાંથી જ પોલીસે હથિયારોનો મોટો જથ્થો જપ્ત કર્યો. પોતાને પીડિત [...]
Read full article on Gnsnews