top
સનાતન ધર્મએ સાક્ષાત વિગ્રહ ધારણ કર્યો એ કૃષ્ણાવતાર છે.
ભગવાન કૃષ્ણનો સમગ્ર અવતાર આઠ સત્ય સાથે જોડાયેલો છે. કૃષ્ણ પૂર્ણ-પરિપૂર્ણ-સંપૂર્ણ છે. આજે મૂળ ધર્મને ચાતરીને છજ્ઞધર્મ આવી ગયા છે,ધર્મ સાથે,ધર્મના નામે જ છળ થઈ રહ્યું છે. દ્વારિકાધિશ ભગવાન શ્રીકૃષ્ણનું એક સ્વરૂપ જ્યાં સ્થાપિત છે એવી દક્ષિણ ભારતની ઐતિહાસિક નગરી ઉડુપીમાં ચાલી રહેલી રામકથા બુધવારે બીજા દિવસમાં પ્રવેશી. બે-ત્રણ પ્રશ્નથી... The post સનાતન ધર્મએ સાક્ષાત વિગ્રહ ધારણ કર્યો એ કૃષ્ણાવતાર છે. appeared first on Amdavad Post .
Read full article on Amdavad Post