top
કેદારનાથમાં ભૂસ્ખલનઃ પર્વત પરથી ભેખડ ધસી પડતા કાટમાળ હેઠળ દબાયેલા માંડવીના યુવકનું મોત, પરિવારજનો સ્તબ્ધ
Kedarnath Landslide: કચ્છ જિલ્લાના માંડવી ખાતે અધિક મદદનીશ ઈજનેર તરીકે ફરજ બજાવતો યુવક બાબા કેદારનાથના દર્શન માટે ગયો હતો, જ્યાં અણધારી કુદરતી આફતનો ભોગ બનતા તેનું મોત નીપજ્યું છે.
Read full article on Gujarati Jagran