top
'વિરોધનો અધિકાર ફક્ત ભારતીય નાગરિકોને' હાઈકોર્ટના ઠપકા બાદ ઈમરાને માફી માગી
મુંબઈ: અમેરિકન નાગરિક અને OCI કાર્ડધારક અભિનેતા ઈમરાન ખાને બિનશરતી માફી માંગતા બોમ્બે હાઈકોર્ટે તેમને ભારતમાં રહેવાની મંજૂરી આપી છે. કોર્ટે 7 ડિસેમ્બર સુધી ભારત છોડવાની નોટિસ સ્થગિત રાખી છે. કોર્ટે ટકોર કરી કે, ભારતમાં વિરોધ કરવાનો મૂળભૂત અધિકાર ફક્ત ભારતીય નાગરિકોને છે. અમેરિકામાં આવું કર્યું હોત તો બીજી જ ફ્લાઈટમાં રવાના કરી દીધા હોત.
Read full article on Gujaratsamachar