top
ડુંગળી-ખાંડ-તેલના ભાવથી ખડગેનો પારો ચઢ્યો, ‘અચ્છે દિન’ પર મોદી સરકારને ઘેરી
દેશમાં જરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવને લઈને કોંગ્રેસે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર ફરી નિશાન સાધ્યું છે. કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ બુધવાર, 26 ઓગસ્ટે મોંઘવારીનો મુદ્દો ઉઠાવીને કહ્યું કે તહેવારોની સિઝનમાં સામાન્ય પરિવારના રસોડાનું બજેટ સતત વધી રહ્યું છે. તેમણે ડુંગળી, ખાંડ અને સરસવના તેલના ભાવનો ઉલ્લેખ કરીને સરકારની નીતિઓ પર સવાલ ઉઠાવ્યા. ખડગેનો આરોપ છે [...]
Read full article on Gujaratmitra