politics
લઠ્ઠાકાંડમાં ભગવાને ન્યાય કરી દીધો છે! નીતિન પટેલ શું બોલ્યા?
પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કહ્યું છે કે ભાવનગરમાં કેફી પીણુ બનાવનારાનું પણ મોત થયું છે અને ભગવાને ન્યાય કર્યો છે. સોમનાથ મહાદેવનાં દર્શન માટે પહોંચેલા નીતિન પટેલને ભાવનગરના લઠ્ઠાકાંડ અંગે પૂછવામાં આવતાં તેમણે કહ્યું કે પોલીસ તરત જ એક્શનમાં આવીને આરોપીઓ વિરૂદ્ધ કાર્યવાહી કરી રહી છે.. ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા નીતિન પટેલે દારૂબંધી હટાવવા ઉઠી રહેલા અવાજનો પણ જવાબ આપ્યો.
Read full article on News18 Gujarati