top
'અધિકારીઓ મારાથી પણ સારી એક્ટિંગ કરે છે', કંગના રણૌતે બેઠકમાં અધિકારીઓનો ઉધડો લીધો
Kangana Ranaut Meeting Video Viral: હિમાચલ પ્રદેશના મંડીમાં ભાજપ સાંસદ કંગના રણૌતે MPLADS ફંડના ધીમા ઉપયોગ મુદ્દે અધિકારીઓની ઝાટકણી કાઢી હતી. વાયરલ વીડિયોમાં, કંગનાએ 11 કરોડમાંથી માત્ર 50 લાખ રૂપિયા ખર્ચ થવા અંગે નારાજગી વ્યક્ત કરી. તેમણે BDO સ્તરના અધિકારીઓને જવાબ માગ્યો અને અધૂરા કાર્યો અંગે કડક સૂચનાઓ આપી. કંગનાએ ફંડમાં ગેરરીતિના આરોપો પણ લગાવ્યા.
Read full article on Gujaratsamachar