top
'સરકાર પોતે કૌભાંડોમાં ફસાયેલી છે..', ભાજપના વરિષ્ઠ નેતા ડૉ. મુરલી મનોહર જોશીનો કેન્દ્ર સરકારની નીતિઓ પર તીખો પ્રહાર
ભાજપના સંસ્થાપક સભ્ય ડૉ. મુરલી મનોહર જોશીએ કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારની શિક્ષણ નીતિ, બજેટ અને વહીવટી પ્રાથમિકતાઓ પર તીખા પ્રશ્નો ઉઠાવ્યા છે. તેમણે પેપર લીક, શિક્ષણના વ્યાપારીકરણ અને બજેટમાં કાપ મુદ્દે સરકારની નીતિઓ પર પ્રહાર કર્યા. વાજપેયી સરકાર સાથે સરખામણી કરતા કહ્યું કે ત્યારે પેપર લીક કેમ નહોતા થતા? આજના કૌભાંડોની અસર શિક્ષણ પર પડી છે.
Read full article on Gujaratsamachar