environment
પંચમહાલ: નાગણોદ ગામમાં દીપડો દેખાતાં ગ્રામજનોમાં ફફડાટ, ઘરના ધાબા પર દીપડો બેઠો હોવાની તસવીર વાઈરલ
પંચમહાલના મોરવા હડફ તાલુકાના નાગણોદ ગામમાં છેલ્લા 2-3 દિવસથી દીપડો દેખાતા ગ્રામજનો ભયભીત છે. ગત મોડી રાત્રે તળાવ પાસે કારચાલકે દીપડો જોયો, જેનો વીડિયો વાયરલ થયો. એક ઘરના ધાબા પર પણ દીપડો દેખાયો હતો. પશુઓના મારણ થતા લોકોમાં ફફડાટ છે. વન વિભાગે પાંજરું ગોઠવી દીપડાને પકડવાની તજવીજ હાથ ધરી છે.
Read full article on Gujaratsamachar