politics
આજે નાગ પાંચમ, શ્રાવણ વદ પાંચમે શિવના કંઠમાં બિરાજતા નાગ દેવતાની વિશેષ પૂજા
સોરઠ પંથકમાં નાગ દેવતા ગોગા મહારાજ, ખેતલીયા દાદા અને રગતીયા બાપા તરીકે પૂજાય છે, ભક્તો શ્રીફળ, કુલેર અને દૂધથી નાગલાનો અભિષેક કરે છે.
Read full article on Etv Bharat