top
પ્લેનમાં બોમ્બની ધમકી મળતાં એર ઇન્ડિયાની ફ્લાઈટનું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ
અમદાવાદ: સાઉદી અરેબિયાથી દિલ્હી જઈ રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ‘બોમ્બ’ લખેલું ટિશ્યૂ પેપર મળતી આવતા અમદાવાદ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઈમરજન્સી લેન્ડિંગ કરાયું. ફ્લાઈટમાંથી તમામ મુસાફરોને બહાર કાઢી તપાસ કરવામાં આવી રહી છે.ફ્લાઈટમાં ધમકીની જાણ થતાં જ એરપોર્ટ પ્રશાસન અને સિક્યુરિટી એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ હતી. ફ્લાઈટનું સુરક્ષિત લેન્ડિંગ કરાવ્યા બાદ તેને આઈસોલેશન બે [...] The post પ્લેનમાં બોમ્બની ધમકી મળતાં એર ઇન્ડિયાની ફ્લાઈટનું અમદાવાદમાં ઇમરજન્સી લેન્ડિંગ appeared first on chitralekha .
Read full article on Chitralekha