crime
કુંભારવાડામાં પારિવારિક ત્રાસથી કંટાળી યુવકે ઉંદર મારવાની દવા પીધી
ભાવનગરના કુંભારવાડામાં ઘરકંકાસથી કંટાળી 32 વર્ષીય રત્નકલાકારે ઉંદર મારવાની દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો. પત્ની, સાસુ સહિત ચાર સામે બોરતળાવ પોલીસે ગુનો નોંધ્યો છે. યુવકને માર મારવા અને જાનથી મારી નાખવાની ધમકીઓ અપાતી હતી. હાલ યુવક હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Read full article on Gujaratsamachar