top
'મારી દીકરીને જેલમાં બેસાડી દો..!' અંકલેશ્વરની યુવતી જીવન ટૂંકાવવા વિશ્વામિત્રી રેલવે સ્ટેશને પહોંચી, 'અભયમ' ટીમે સમયસર જીવ બચાવ્યો
Vadodara News: વડોદરા શહેરના વિશ્વામિત્રી રેલવે સ્ટેશન વિસ્તારમાં માનસિક તણાવથી કંટાળીને આત્મહત્યા કરવાના ઈરાદે પહોંચેલી ૨૫ વર્ષીય યુવતીને 'અભયમ' હેલ્પલાઇન ની ટીમે સમયસર સમજાવટ આપીને સુરક્ષિત બચાવી લીધી હતી.
Read full article on Gujarati Jagran