politics
કથા ચિત્તનો નિરોધ કરીને કે ચિત્તવૃત્તિનો વિરોધ કરીને ન સાંભળો
ચિત્તવૃત્તિને અનુરોધ કરો કે તું કથા સાંભળ! પરમગુરુનાં પ્રસાદથી બધું જાણી અને પામી શકાય છે. પાદરી-સાધુનાં નામની યુનિવર્સિટીમાં માર્ગી સાધુની કથા હોવી જ જોઈએ,આ જ નિયતિ છે. જ્ઞાનનો માર્ગ ધારામાર્ગ,કર્મનો માર્ગ ધોરીમાર્ગ,જ્યારે ભક્તિનો માર્ગ ધીરમાર્ગ છે. વિશ્વ વિખ્યાત હાર્વર્ડ યુનિવર્સિટીનાં પ્રાંગણમાં બોસ્ટન-અમેરીકાથી ગવાઇ રહેલી રામકથાનાં બીજા દિવસ,રવિવારનો આરંભ વૈષ્ણવાચાર્ય યદુનાથજ... The post કથા ચિત્તનો નિરોધ કરીને કે ચિત્તવૃત્તિનો વિરોધ કરીને ન સાંભળો appeared first on Amdavad Post .
Read full article on Amdavad Post