politics
સર્જિયો ગોરના નિવેદન અને પ્રેસ કોન્ફરન્સ વિવાદ પર ભારતનો આકરો પલટવાર
અમેરિકી રાજદૂત સર્જિયો ગોર દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની મુલાકાત અંગે કરવામાં આવેલા દાવા બાદ ભારતે આકરો પલટવાર કર્યો છે. સરકારી સૂત્રો અનુસાર, ડોનાલ્ડ ટ્રમ્પના ‘અણધાર્યા વર્તન’ (Unpredictable behavior) પ્રત્યે ભારત હંમેશા સતર્ક રહે છે, તેથી જ વિદેશી પ્રવાસો દરમિયાન જાહેર કાર્યક્રમો અને પ્રેસ કોન્ફરન્સ અંગે અગાઉથી પ્રોટોકોલ નક્કી કરવામાં આવે [...] The post સર્જિયો ગોરના નિવેદન અને પ્રેસ કોન્ફરન્સ વિવાદ પર ભારતનો આકરો પલટવાર appeared first on chitralekha .
Read full article on Chitralekha