politics
જંગલ જમીન માટે જંગ: આદિવાસીઓને આદિવાસીઓ સામે કોણ લડાવી રહ્યું છે? આંદોલન પાછળનું અસલી કારણ શું?
નર્મદા-સુરત સરહદે સાગબારા-ઉમરપાડામાં જંગલ જમીન ખેડાણ મુદ્દે આદિવાસીઓનું આંદોલન 7 દિવસથી ચાલુ છે. ભાજપના જ સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય દર્શનાબેન દેશમુખે ધરણા કર્યા છતાં પ્રશ્ન અણઉકેલ છે. કોંગ્રેસે આને રાજકીય નાટક ગણાવી સરકાર પર પક્ષપાતનો આરોપ લગાવ્યો છે. બીજી તરફ, ઉમરપાડામાં 'જંગલ બચાવો' રેલી નીકળી.
Read full article on Gujaratsamachar