politics
શ્રીલંકન ક્રિકેટમાં હડકંપ: ખેલાડીઓ સાથે બોલાચાલી બાદ કોચની હત્યા
શ્રીલંકામાં એક અનુભવી અને જાણીતા ક્રિકેટ કોચની હત્યાની ઘટના સામે આવતા સળસળાટ મચી ગયો છે. કોલંબોની એક સ્થાનિક ક્રિકેટ ક્લબમાં કોચિંગ આપતા 62 વર્ષીય સુમિત ફર્નાન્ડોની પોતાના જ ખેલાડીઓ સાથે ઝઘડો થયા બાદ સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજ્યું છે. સુમિત ફર્નાન્ડોએ શ્રીલંકાના વનડે કેપ્ટન કુસલ મેન્ડિસ સહિત અનેક જાણીતા ખેલાડીઓને કોચિંગ આપેલું હતું. પાણી મુદ્દે [...]
Read full article on Chitralekha