politics
વંદે માતરમ્ મુદ્દે સોનિયા ગાંધી પર વરસ્યા અમિત શાહ
રાજસ્થાનના ચિત્તોડગઢ ખાતે કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે એક જનસભાને સંબોધિત કરતા કોંગ્રેસ અને સોનિયા ગાંધી પર તીખા પ્રહારો કર્યા હતા. તેમણે આરોપ લગાવ્યો હતો કે વોટબેંકના લાલચમાં કોંગ્રેસે ‘વંદે માતરમ્’ને ભુલાવી દીધું હતું. જોકે, લાલ કિલ્લાની પ્રાચીર પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આ રાષ્ટ્રીય ગાનને ફરી એક નવું આયુષ્ય આપવાનું કામ કર્યું છે. અમિત શાહે [...]
Read full article on Chitralekha