crime
સ્ત્રીદાક્ષિણ્યશૂન્ય દક્ષિણ
દક્ષિણ ભારતમાં આશ્ચર્યજનક રીતે ઘરેલુ હિંસાના કિસ્સાઓ વધી રહ્યા છે. સામાન્ય ગૃહિણીઓ અને નોકરિયાત વર્ગના લોકો પણ હત્યા જેવા ગુનાઓમાં સંડોવાઈ રહ્યા છે. આર્થિક તંગદિલી, એકતરફી પ્રેમ અને ફિલ્મોમાં દર્શાવાતી હિંસાની અસર પણ આ પાછળ કારણભૂત મનાય છે. નેશનલ ક્રાઈમ રેકોર્ડ્સ બ્યુરો અને સરકારી સર્વેક્ષણોએ આ ચોંકાવનારી વિગતો જાહેર કરી છે.
Read full article on Gujaratsamachar