politics
"મનસુખભાઈ અને દર્શનાબેનના ધરણાંનું નાટક કરે છે", અનંત પટેલના પ્રહાર
જંગલ જમીન ખેડાણના અધિકાર મુદ્દે સાંસદ મનસુખ વસાવા અને ધારાસભ્ય ડૉ. દર્શનાબેન દેશમુખ નાટક કરી રહ્યાનો પ્રહાર કોંગ્રેસના ધારાસભ્યએ કર્યો. વાંસદાના ધારાસભ્ય અનંત પટેલ અને વિધાનસભામાં કોંગ્રેસના નેતા ડૉ.તુષાર ચૌધરી સાગબારા પહોંચ્યા હતા અને જંગલ જમીનના ખેડાણના અધિકાર માટે ધરણા પર બેઠેલા ખેડૂતોને સમર્થન જાહેર કર્યું હતું. અનંત પટેલે કહ્યું કે સરકાર તેમની હોવા છતાં મનસુખભાઈ અને દર્શનાબેને ધરણા પર બેસવું પડે એ નવાઈની વાત છે.
Read full article on News18 Gujarati