top
લશ્કર-એ-તૈયબાનો પાકિસ્તાની કમાન્ડર યાસિર એન્કાઉન્ટરમાં ઠાર
શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં આતંકવાદ વિરોધી આક્રમક ઓપરેશન ચલાવી રહેલા સુરક્ષા દળોને શનિવારે મોટી સફળતા સાંપડી છે. મધ્ય કાશ્મીરના બડગામ જિલ્લામાં આવેલા યુસમાર્ગ (Yousmarg)ના ઉપરી પહાડી અને જંગલ વિસ્તારમાં સંયુક્ત સુરક્ષા દળો સાથે થયેલી અથડામણમાં પાકિસ્તાની આતંકવાદી અને લશ્કર-એ-તૈયબા (LeT) નો કમાન્ડર યાસિર ઠાર મરાયો છે. ઇન્ટેલિજન્સ ઇનપુટ બાદ શરૂ કરાયું હતું ઓપરેશન યુસમાર્ગના ઊંચાઈવાળા પહાડી વિસ્તારોમાં આતંકવાદીઓની [...] The post લશ્કર-એ-તૈયબાનો પાકિસ્તાની કમાન્ડર યાસિર એન્કાઉન્ટરમાં ઠાર appeared first on chitralekha .
Read full article on Chitralekha