top
હું ભગવાનનું કામ કરું છું, પ્રલય આવે તોય વાંધો નથી: અમેરિકાના ઉપપ્રમુખ જે ડી વેન્સનું ચોંકાવનારું નિવેદન
અમેરિકાના ઉપપ્રમુખ જે. ડી. વેન્સે એક ઇન્ટરવ્યુમાં ધર્મ, વિશ્વના અંત અને રાજકારણ પર ચોંકાવનારા નિવેદનો આપ્યા છે. તેમણે કહ્યું કે તેઓ "ભગવાનનું કામ" કરવાનો પ્રયાસ કરી રહ્યા છે, અને જો તેનાથી દુનિયાનો અંત આવે તો પણ વાંધો નથી. વેન્સે AIને 'શેતાની' ગણાવ્યું અને કહ્યું કે તે માનવીય સંબંધોમાંથી લાગણીઓ છીનવી લે છે.
Read full article on Gujaratsamachar