crime
જુહી મહેતાની બીએમડબલ્યુ જપ્ત લાઈસન્સ પણ રદ્દ કરાશે
મુંબઈમાં ટ્રાફિક પોલીસ કોન્સ્ટેબલને કારથી કચડવાનો પ્રયાસ કરનાર જુહી મહેતાની BMW કાર જપ્ત કરવામાં આવી છે. 30 ઓક્ટોબરે વિલેપાર્લે (વેસ્ટ) ખાતે સંગીત મહાભારતી જંકશન પાસે આ ઘટના બની હતી. જુહી સામે ગુનો નોંધી ધરપકડ કરાઈ હતી, બાદમાં જામીન મળ્યા. પોલીસે હવે RTOને તેનું ડ્રાઈવિંગ લાયસન્સ રદ કરવા ભલામણ કરી છે.
Read full article on Gujaratsamachar