politics
કોંગ્રેસની 'મેલોની' વાળી રમૂજ પર વિવાદ વધ્યો, વિદેશ મંત્રાલયે કહ્યું, 'વાત સન્માનપૂર્વક રજૂ થવી જોઈએ'
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ઇટાલીના PM જ્યોર્જિયા મેલોની પર કરેલી ટિપ્પણી અને વિદેશ નીતિ અંગેના નિવેદન પર વિદેશ મંત્રાલયે પ્રતિક્રિયા આપી છે. મંત્રાલયે કહ્યું કે, ભારત અને ઇટાલીના સંબંધો મજબૂત છે અને તેને વધુ ગાઢ બનાવવા માંગીએ છીએ. કોઈપણ વાત આદર અને સન્માન સાથે રજૂ કરવી જોઈએ. સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પણ રાહુલની ટિપ્પણીને નિંદનીય ગણાવી છે.
Read full article on Gujaratsamachar