top
ઇમરાન ખાનને જેલમાં મારી નાખવાની કોશિશ? પુત્રોએ પાકિસ્તાન સરકાર પર લગાવ્યો ગંભીર આરોપ
પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન અને પૂર્વ ક્રિકેટ કેપ્ટન ઇમરાન ખાનને લઈને તેમના પુત્રો કાસિમ અને સુલેમાન ખાને અત્યંત ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. બંનેએ આરોપ લગાવ્યો છે કે જેલમાં તેમના પિતા સાથે જે રીતે વર્તન કરવામાં આવી રહ્યું છે, તેનાથી તેમના જીવન અને સ્વાસ્થ્યને જોખમ ઊભું થઈ શકે છે. તેમણે પાકિસ્તાન સરકાર સામે ગંભીર સવાલો ઉઠાવતા [...]
Read full article on Gujaratmitra