crime
શેખ હસીનાનો વીડિયો વાયરલ કરનાર એરફોર્સના પૂર્વ અધિકારીનો નદીમાંથી મૃતદેહ મળ્યો
ઢાકા: બાંગ્લાદેશમાંથી એક અત્યંત ચોંકાવનારા અને રહસ્યમય સમાચાર સામે આવ્યા છે. ઓગસ્ટ ૨૦૨૪માં બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના દેશ છોડીને ભાગ્યા તે સમયનો વીડિયો વાયરલ કે રેકોર્ડ કરવા સાથે કથિત રીતે જોડાયેલા એરફોર્સના પૂર્વ અધિકારી કે.એમ. તાહસિફ શૌરી (૨૮)નો મૃતદેહ ઢાકાની તુરાગ નદીમાંથી શંકાસ્પદ હાલતમાં મળી આવ્યો છે.મળતી માહિતી મુજબ, ફ્લાઇટ લેફ્ટનન્ટ તાહસિફ શૌરી મંગળવારથી […] The post શેખ હસીનાનો વીડિયો વાયરલ કરનાર એરફોર્સના પૂર્વ અધિકારીનો નદીમાંથી મૃતદેહ મળ્યો appeared first on chitralekha.
Read full article on Chitralekha