top
વંદે માતરમના મુદ્દે ઓમર અબ્દુલ્લાનો મોટો યુ-ટર્ન? કહ્યું, ‘હવે કાયદો છે, તો તેનું સન્માન કરવું આપણી ફરજ છે’
વંદે માતરમને લઈને દેશભરમાં ચાલી રહેલી ચર્ચા વચ્ચે જમ્મુ-કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ પોતાનું વલણ સ્પષ્ટ કર્યું છે. ઓમર અબ્દુલ્લાએ કહ્યું છે કે તેમની પાર્ટીએ ક્યારેય વંદે માતરમને રાષ્ટ્રીય ગીત તરીકે અપનાવ્યું નથી, પરંતુ હવે તેનું સન્માન કરવું જોઈએ. તેમણે સ્પષ્ટ કહ્યું કે જ્યાં વંદે માતરમ સંપૂર્ણ રીતે વગાડવામાં આવશે ત્યાં તેઓ આખા ગીત દરમિયાન આદરપૂર્વક [...]
Read full article on Gujaratmitra