top
વારંવાર ટ્રાફિક નિયમ તોડનારાઓ માટે મોટો ઝટકો, સરકાર લાવી રહી છે નેગેટિવ પોઈન્ટ સિસ્ટમ
રસ્તા પર વારંવાર ટ્રાફિક નિયમો તોડનારા વાહનચાલકો માટે કેન્દ્ર સરકાર કડક વ્યવસ્થા લાવવાની તૈયારી કરી રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ જણાવ્યું છે કે સરકાર ડ્રાઇવિંગ લાઇસન્સ માટે નેગેટિવ પોઈન્ટ સિસ્ટમ લાવવાની દિશામાં કામ કરી રહી છે. આ વ્યવસ્થા હેઠળ દરેક ટ્રાફિક ગુના બદલ ડ્રાઇવિંગ રેકોર્ડમાં નેગેટિવ પોઈન્ટ ઉમેરાશે અને એક [...]
Read full article on Gujaratmitra