top
આત્મહત્યાના પ્રયાસો, ખરાબ ખોરાક અબ્રાહમ-લિંકન પરના નૌ-સૈનિકોની સ્થિતિ અનેક પ્રશ્નો ઉભા કરે છે
અમેરિકાનું વિમાનવાહક જહાજ અબ્રાહમ-લિંકન 200 દિવસથી ઈરાન તટ પાસે છે. ખરાબ ભોજન, તૂટેલા ટોયલેટ અને પાણીની તંગીથી નૌસૈનિકો પરેશાન થયા છે. કેટલાક નૌસૈનિકોએ આત્મહત્યાના પ્રયાસો કર્યા હોવાના આક્ષેપો છે. હવે અબ્રાહમ-લિંકનને હટાવી તેના સ્થાને જ્યોર્જ વોશિંગ્ટન મૂકવામાં આવશે.
Read full article on Gujaratsamachar