top
રાજપીપળા હિન્દુ દેવસ્થાન સમિતિની નિમણૂક મુદ્દે વિવાદ: રાજવી પરિવારના બદલે નેતાઓને સ્થાન અપાતા યુવરાજ માનવેન્દ્રસિંહ લાલઘૂમ!
નર્મદાના રાજપીપળામાં હિન્દુ દેવસ્થાન સમિતિની નવી નિમણૂક સામે રાજવી પરિવારના યુવરાજ માનવેન્દ્રસિંહે વિરોધ નોંધાવ્યો છે. સમિતિમાં રાજકીય લોકોનો સમાવેશ થતા અને રાજવી પરિવારના વંશજને સ્થાન ન મળતા તેઓ નારાજ છે. માનવેન્દ્રસિંહે કલેક્ટરને રજૂઆત કરી જણાવ્યું કે, 25 વર્ષથી મંદિરના આર્થિક વ્યવહારનું ઓડિટ પણ થયું નથી.
Read full article on Gujaratsamachar