top
અમદાવાદ: સુભાષબ્રિજ સર્કલ પર ખેલાયો ખુની ખેલ, કઇ બાબતે જાહેરમાં રહેંસી નાંખ્યો?
હત્યા પહેલા એક વ્યક્તિનો તેમના પર ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે આજે તારી ગેમ થવાની છે. જેથી ફરિયાદી અને રણછોડ ઉર્ફે અજય પરત સુભાષબ્રિજ ગયા હતા. જ્યાં તેઓ સેન્ટ્રલ જેલ જવાના રોડ પર ઊભા હતા તે દરમિયાન એક બોલેરો પીકઅપ વાનમાં પાંચથી સાત લોકો આવ્યા હતા અને તલવાર, ધારિયા જેવા હથિયારો સાથે નીચે ઉતરીને અજય પર હુમલો કર્યો હતો.
Read full article on News18 Gujarati