politics
ખાનગી સંસ્થાઓ-NGOને સરકારી લાગે તેવા નામો રાખવા પર રોક, 'નેશનલ', 'ભારતીય' કે 'મંત્રાલય' જેવા શબ્દો લખવા પર પ્રતિબંધ!
ગુજરાત સરકારે ખાનગી સંસ્થાઓ, ટ્રસ્ટો કે પેઢીઓ દ્વારા 'ઓલ ઈન્ડિયા', 'નેશનલ', 'ભારતીય' જેવા શબ્દોના ઉપયોગ પર નિયંત્રણ મૂક્યું છે. હવે પૂર્વ મંજૂરી વિના આવા શબ્દો વાપરી શકાશે નહીં. સામાન્ય વહીવટ વિભાગે આ અંગે તમામ વિભાગોને તાકીદ કરી છે. આવા શબ્દોનો ઉપયોગ કરનારે સ્પષ્ટ કરવું પડશે કે 'આ ખાનગી સાહસ છે અને તેને સરકાર સાથે સંબંધ નથી'. આ નિર્ણય નાગરિકોને છેતરાતા અટકાવવા લેવાયો છે.
Read full article on Gujaratsamachar