top
વડોદરામાં અઢળક બોગસ ફાયર NOC ફરી રહી હોવાના મુદ્દે પોલીસની શંકાસ્પદ ભૂમિકા
વડોદરામાં બોગસ ફાયર NOCના મામલે કરણી સેનાના મહેન્દ્રસિંહ રાઠોડે ગંભીર આક્ષેપો કર્યા છે. તેમણે જણાવ્યું કે, શહેરમાં અનેક બોગસ NOC ફરે છે, છતાં પોલીસ કાર્યવાહી કરતી નથી. રાવપુરા પોલીસ સ્ટેશનમાં ફાયર વિભાગે ફરિયાદ કરી હતી, પરંતુ 1 વર્ષ પછી પણ તપાસ આગળ વધી નથી. બાપોદમાં પણ NOC બોગસ હોવા છતાં રાજકીય દબાણથી ગુનો નોંધાયો નથી. આ મામલે ગૃહમંત્રીને રજૂઆત કરાશે.
Read full article on Gujaratsamachar