business
નોકરી જતી રહે અને EMI ભરવાના રૂપિયા ન હોય તો પેનલ્ટી અને ક્રેડિટ સ્કોરના નુકસાનથી બચવા તરત કરો આ 5 કામ
આજના સમયમાં ઘર, કાર, શિક્ષણ, મોબાઇલ, ફર્નિચર કે અન્ય જરૂરી વસ્તુઓ ખરીદવા માટે લોન લેવી સામાન્ય બની ગઈ છે. લોન લીધા બાદ દર મહિને EMI ચૂકવવી પડે છે. EMIના કારણે મોટી રકમ એકસાથે ચૂકવવાની જરૂર પડતી નથી, પરંતુ દર મહિને આવકમાંથી એક નિશ્ચિત રકમ લોનમાં જતી રહે છે. પરંતુ નોકરી જતી રહે, પગારમાં અચાનક ઘટાડો [...]
Read full article on Gujaratmitra