politics
NTAની વધુ એક ગંભીર બેદરકારી: કેન્દ્ર પર બત્તી ગુલ થતાં નકલનો માહોલ બન્યો, હવે ફરી લેવાશે પરીક્ષા
NTA દ્વારા આયોજિત AIAPGET પરીક્ષામાં ગેરવ્યવસ્થા સર્જાઈ હતી. જયપુરના સત્ય સાઈ કોલેજ કેન્દ્ર પર પ્રથમ શિફ્ટમાં વીજળી ગુલ થતાં 49 ઉમેદવારો પરીક્ષા પૂર્ણ ન કરી શક્યા. પેપરની ગોપનીયતા ભંગ થવાના આરોપો વચ્ચે, NTA એ આ 49 ઉમેદવારો માટે ફરીથી પરીક્ષા 1 સપ્ટેમ્બર 2026 ના રોજ જયપુર ખાતે યોજવાની જાહેરાત કરી છે.
Read full article on Gujaratsamachar