top
નવ વર્ષથી પરિચિત યુવતી સાથે પ્રેમીએ લગ્ન કરી લેતા બે વર્ષ જૂની પ્રેમિકાનો પિત્તો છટક્યો! લગ્નના 20 જ દિવસમાં મામલો પોલીસ સ્ટેશને ચઢ્યો
લગ્નના 20 દિવસમાં જ પતિની પૂર્વ પ્રેમિકાએ AI ટૂલથી ફોટો બદલી બદનામી કરી. પરિણીતાની ફરિયાદ પર ગાયકવાડ હવેલી પોલીસે તપાસ શરૂ કરી.
Read full article on News18 Gujarati