education
નવચેતન અદાણી વિદ્યાલય દ્વારા સકારાત્મક વાલીપણાની દિશામાં પ્રેરણાદાયી પહેલ
હજીરા (સુરત): હજીરાના જૂનાગામ (શિવરાજપુર) ખાતે આવેલી નવચેતન અદાણી વિદ્યાલયના પ્રાથમિક વિભાગ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી. 26 ઑગસ્ટ, 2026ના રોજ 5થી 10 વર્ષના બાળકોના વાલીઓ માટે ‘Parenting for Peace’ના ઉપક્રમે ‘Enjoy Parenting’ વિષય પર એક પ્રેરણાદાયી વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું હતું. બાળ ઉછેર અને સકારાત્મક વાલીપણાના હેતુથી યોજાયેલા આ કાર્યક્રમમાં 200થી વધુ વાલીઓએ [...] The post નવચેતન અદાણી વિદ્યાલય દ્વારા સકારાત્મક વાલીપણાની દિશામાં પ્રેરણાદાયી પહેલ appeared first on chitralekha .
Read full article on Chitralekha