crime
નવસારીમાં ગેરકાયદેસર ઝીંગા તળાવ મુદ્દે ગ્રામજનોમાં આક્રોશ
નવસારીના ગણદેવી તાલુકાના કાંઠા વિસ્તારમાં ગેરકાયદેસર ઝીંગા તળાવના મુદ્દે ગ્રામજનોમાં ભારે રોષ જોવા ફેલાયો છે. કાંઠા વિસ્તારના 15થી વધુ ગામોના સરપંચો સહિત 5 હજારથી વધુ લોકો મેંધર ગામ ખાતે સ્વયંભૂ એકઠા થયા હતા. ગ્રામજનોનો આક્ષેપ છે કે કાંઠા વિસ્તારમાં અંદાજે 500થી વધુ ગેરકાયદેસર ઝીંગા તળાવોના કારણે ચોમાસામાં પૂરના પાણીના નિકાલમાં અવરોધ ઊભો થાય છે.
Read full article on News18 Gujarati