politics
OBC અનામતનો ખરેખર લાભ કોને મળ્યો? ધારાસભ્યએ CMને પત્ર લખ્યો
OBCમાં આર્થિક સદ્ધર અને જાણકાર લોકો જ અનામતનો લાભ લઈ જાય છે અને કેટલાક લોકો અનામતથી વંચિત રહી જાય છે. આ દાવો લુણાવાડાના કોંગ્રેસ ધારાસભ્ય ગુલાબસિંહ ચૌહાણે કર્યો છે. તેમણે મુખ્યમંત્રીને પત્ર લખીને માંગ કરી કે OBC અનામતનો વાસ્તવિક લાભ કોનો મળ્યો છે અને કોને નથી મળ્યો એ અંગે સર્વે કરવામાં આવે અને સર્વેના આંકડા જાહેર કરવામાં આવે.
Read full article on News18 Gujarati