politics
દરવાજા પર ॐ,શેરીઓમાં ગાયો: કંઈક આવું દેખાય છે પાકિસ્તાનમાં હિન્દુઓનું અમીર ગામ, ચોખ્ખાઈ જોઈ ચોંકી જશો
Hindu Life In Pakistan : આપણે મનમાં હંમેશા એવો સવાલ આવે છે કે પાકિસ્તાનમાં જે હિન્દુઓ રહે છે, તેમના ઘર કેવા હશે? તેમનું જીવન કેવું હશે? મકાનોની બનાવટ, દુકાનો-રસ્તાઓ કેવા હશે. એક અનુમાન અનુસાર, પાકિસ્તાનમાં હિન્દુઓની વસ્તી લગભગ 38 લાખથી 52 લાખની આસપાસ છે. આ કુલ જનસંખ્યાના લગભગ 1.6 ટકાથી 2.1 ટકા છે. પાકિસ્તાનમાં હિન્દુઓની અમુક કોલોની એવી પણ છે, જ્યાં ઘરની બહાર ઓમ અને સ્વસ્તિક બનેલા છે. ગલીઓ એકદમ ચોખ્ખી અને પહોળી. શેરીઓમાં ફરતી ગાયો. સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં પાકિસ્તાનમાં રહેતા અમીર હિન્દુઓના ઘર જીવનશૈલી દેખાઈ રહી છે.
Read full article on News18 Gujarati