top
'ઓપરેશન અશદર': પહેલગામ હુમલાનો પાકિસ્તાની આતંકી યાસિર ઠાર, ચારેય હુમલાખોરો ખતમ!
જમ્મુ-કાશ્મીરમાં સુરક્ષાદળોએ 'ઓપરેશન અશદર' હેઠળ મોટી કાર્યવાહી કરી છે. બડગાંવ જિલ્લાના અશદર ગલીમાં થયેલા ઘર્ષણમાં લશ્કર-એ-તૈયબાના પાકિસ્તાની આતંકવાદી યાસિરને ઠાર મરાયો છે. યાસિર પહલગામમાં 22 એપ્રિલ, 2025ના ભીષણ આતંકી હુમલાનો મુખ્ય આરોપી હતો. આ હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા. સુરક્ષાદળોએ આ હુમલાના તમામ 4 આતંકવાદીઓને ઠાર મારી કડક સંદેશ આપ્યો છે.
Read full article on Gujaratsamachar