politics
“પાદીદારના છોકરાઓ દારૂડિયા થઈ ગયા છે તો…..” ગણપત પટેલે આપ્યુ વિવાદી નિવેદન- જુઓ Video
મહેસાણામાં આયોજિત પાટીદાર મહાસંમેલનમાં ગણપત પટેલે પાટીદારના છોકરાઓને લઈને વિવાદી નિવેદન આપ્યુ છે. તેમણે કહ્યુ એકતરફ આપણી છોકરીઓ ગોલ્ડ મેડલ લાવે છે તો બીજી તરફ પાટીદારના છોકરાઓ દારૂડિયા થઈ ગયા છે તો મેળ ક્યાંથી પડવાનો છે.
Read full article on Tv9 Gujarati