Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને

📰 Abp News 🕐 1 min read 📅 August 10, 2026 👁 7 views
Patan Congress: પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત, કિરીટ પટેલના સમર્થનમાં કોંગ્રેસના નેતાઓ મેદાને

પાટણ કૉંગ્રેસમાં કકળાટ યથાવત જોવા મળ્યો. પાટણ જીલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ બાબુજી ઠાકોરના નિવેદન બાદ કોંગ્રેસના વર્તમાન નેતાઓ મેદાને આવ્યા. ધારાસભ્ય કિરીટ પટેલ અને જીલ્લા પ્રમુખ ઘેમરભાઈ દેસાઈના સમર્થનમાં યોજી પ્રેસ કોન્ફ્રેન્સ. પાટણ જીલ્લા પંચાયત વિરોધ પક્ષના પ્રમુખ, ડેલિગેટ, સરપંચો અને તમામ સમાજના આગેવાનોએ બાબુજી ઠાકોરના આરોપો સામે મોરચો ખોલ્યો. કોંગ્રેસ ડેલિગેટોએ પૂર્વ જિલ્લા પ્રમુખ બાબુજી ઠાકોરને ભાજપની 'બી ટીમ' ગણાવી ગંભીર આરોપો લગાવ્યા... ડેલિગેટોએ એવો પણ આરોપ લગાવ્યો કે ચૂંટણી સમયે આ 'બી ટીમ' ચોમાસાના દેડકાની જેમ ભાજપના ઈશારે કામ કરે છે. સાથે જ તમામ ડેલિગેટોએ એકસૂરે ધારાસભ્ય કિરીટ પટેલ અને વર્તમાન જિલ્લા પ્રમુખ ઘેમરભાઈ દેસાઈ સાથે મજબૂતીથી ઊભા રહેવાની જાહેરાત કરી.

Read full article on Abp News

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan