top
જૂનાગઢ યુનિવર્સિટીમાં લેવાયેલી Ph.D પ્રવેશ પરીક્ષામાં અવ્વલ: હવે વિસાવદરના AAP ધારાસભ્ય ગોપાલ ઈટાલિયા બનશે 'ડોક્ટર'
Gopal Italia PhD: આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ગોપાલ ઈટાલિયાએ જૂનાગઢ યુનિવર્સિટીમાં કાયદાના PhD અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવ્યો. તેમણે પ્રવેશ પરીક્ષામાં પ્રથમ ક્રમ મેળવી, ટકાઉ ખેતી પર સંશોધન કરશે.
Read full article on Gujarati Jagran