top
‘પહેલગામ હુમલો ગુનાહિત કૃત્ય, સાથે મળીને આતંકવાદ સામે લડીશું’- બ્રિક્સ પ્લેટફોર્મ પરથી આતંકીઓને ચેતવણી
નવી દિલ્હીમાં ચાલી રહેલા બ્રિક્સ સમિટના પ્લેટફોર્મ પરથી એક સંયુક્ત ઘોષણાપત્ર બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં બધા સભ્ય દેશોએ આતંકવાદ અંગે એક સ્વરમાં વાત કરી હતી. ઘોષણાપત્રમાં કહેવામાં આવ્યું હતું કે, “અમે કોઈપણ આતંકવાદી કૃત્યની સખત નિંદા કરીએ છીએ, તેને ગુનાહિત અને ગેરવાજબી માનીએ છીએ, પછી ભલે તે કોઈ પણ પ્રેરણા હોય, અથવા ક્યારે, ક્યાં [...]
Read full article on Gujaratmitra