top
'ફોન મૂકી દે બેટા...' આટલું કહેતા જ ભડક્યો દીકરો, માતાને ધડાધડ મારવા લાગ્યો મુક્કા, વીડિયો જોઈને ગુસ્સો આવી જશે!
તાજેતરમાં સોશિયલ મીડિયા પર એક એવો વીડિયો વાયરલ થયો છે, જેમાં માતાએ દીકરાને ફક્ત ફોન મૂકવાનું કહેતા તે ઉગ્ર બનીને મારપીટ કરવા લાગ્યો હતો.
Read full article on News18 Gujarati