Canada's #1 Community Marketplace
Home Blog News Announcements Pricing Register Free
politics

એક જ વિષય પર ફરીથી PIL કરવા બદલ ગુજરાત હાઇકોર્ટની કડક કાર્યવાહી: RTI એક્ટિવિસ્ટને ₹5 લાખનો દંડ ફટકાર્યો

📰 Gujaratsamachar 🕐 1 min read 📅 August 20, 2026 👁 3 views
એક જ વિષય પર ફરીથી PIL કરવા બદલ ગુજરાત હાઇકોર્ટની કડક કાર્યવાહી: RTI એક્ટિવિસ્ટને ₹5 લાખનો દંડ ફટકાર્યો
ગુજરાત હાઈકોર્ટે ગાંધીનગરમાં ગિફ્ટ સિટી કોલેજ સ્થાનાંતરણ મુદ્દે RTI એક્ટિવિસ્ટ રમેશ પટેલને 5 લાખનો દંડ ફટકાર્યો છે. એક જ વિષય પર વારંવાર અરજી કરીને ન્યાયતંત્રનો સમય બગાડવા બદલ કોર્ટે તેમનો ઉધડો લીધો હતો. ચીફ જસ્ટિસની ખંડપીઠે 4 દિવસમાં દંડ જમા કરાવવાનો આદેશ કર્યો છે, અન્યથા દંડ 10 લાખ થઈ શકે છે.
Read full article on Gujaratsamachar

Related News

🤖
GoBazaar Assistant
Search listings, jobs, events & more
👋 Hi! I can help you find anything on GoBazaar.
Try asking me something like:
"Room for rent under $800 in Calgary"
Select Location
All Canada
Alberta
British Columbia
Manitoba
New Brunswick
Nova Scotia
Ontario
Quebec
Saskatchewan