politics
પિતાને ધક્કો મારે એના પર કોણ વિશ્વાસ કરે: જગદીશ પટેલ
ભાજપની રાષ્ટ્રીય ટીમની તાજેતરમાં થયેલી જાહેરાત બાદ રાજકીય ગરમાવો ઝડપી બન્યો છે. ભાજપમાં રાષ્ટ્રીય સંગઠન મંત્રીની સાથે સાથે ઉત્તર પ્રદેશના સહ-પ્રભારી તરીકેની એક મોટી અને મહત્વની જવાબદારી પૂર્વ ભાજપના ધારાસભ્ય જગદીશ પટેલને સોંપવામાં આવી છે. આ નવી ટીમમાં મહત્વનું સ્થાન મેળવનારા ભાજપના રાષ્ટ્રીય મંત્રી જગદીશ પટેલે ન્યૂઝ18 ગુજરાતી સાથેની ખાસ વાતચીતમાં વિપક્ષી ગઠબંધન તથા આગામી ચૂંટણીઓ અંગે આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો છે.
Read full article on News18 Gujarati