politics
સુખબીર સિંહ બાદલ પર જીવલેણ હુમલો: PM મોદીએ પૂછ્યા હાલ-ચાલ
મહારાષ્ટ્રના નાંદેડ સ્થિત ગુરુદ્વારા માતા સાહિબ કૌર પરિસરમાં શિરોમણી અકાલી દળ (SAD) ના પ્રમુખ અને પંજાબના પૂર્વ ઉપમુખ્યમંત્રી સુખબીર સિંહ બાદલ પર એક અજાણ્યા શખ્સ દ્વારા જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટના બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાત્કાલિક સુખબીર સિંહ બાદલના સ્વાસ્થ્ય અંગે જાણકારી મેળવી હતી. વડાપ્રધાન મોદીએ સુખબીર સિંહ બાદલની પત્ની અને પૂર્વ કેન્દ્રીય [...]
Read full article on Chitralekha