top
PM મોદી અને શી જિનપિંગ વચ્ચે 50 મિનિટ સુધી યોજાઈ મહત્ત્વપૂર્ણ બેઠક
રાજધાની દિલ્હીના ભારત મંડપમ ખાતે આયોજિત બ્રિક્સ સમિટ 2026 (BRICS Summit 2026) ના પ્રથમ દિવસના કાર્યક્રમો બાદ ભારત અને ચીન વચ્ચે એક અત્યંત મહત્વપૂર્ણ દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે લગભગ 50 મિનિટ સુધી ચાલેલી આ ઉચ્ચ સ્તરીય વાર્તાલાપને બંને દેશોના સંબંધોમાં સુધારાની દિશામાં મોટું પગલું માનવામાં આવી [...] The post PM મોદી અને શી જિનપિંગ વચ્ચે 50 મિનિટ સુધી યોજાઈ મહત્ત્વપૂર્ણ બેઠક appeared first on chitralekha .
Read full article on Chitralekha